ખાનગી શાળાઓ ની મનમાની સામે સરકારી શાળાઓ જ ઉત્તમ ઉપાય !!!!!!

આજના આધુનિક યુગ માં શિક્ષણ દરેક વ્યક્તિ માટે જીવન નો પર્યાય બની રહ્યું છે ત્યારે દરેક વાલીઓ પોતાના બાળકો ને સારું શિક્ષણ મળે તેવું ઇચ્છતા હોય છે પરંતુ દરેક વાલી મોંઘી ફી ભરી સકવા. શક્ષમ હોતા નથી ત્યારે હાલ ના તબક્કે બીજી બાજુ ખાનગી શાળા દ્વારા મોટી લુંટફાટ ચલાવવામાં આવતી હોય છે ત્યારે યાદ રહે કે. ઘણી સરકારી શાળાઓ સારું શિક્ષણ આપતી જ હોય છે આવી. સ્કૂલો ની તપાસ કરી તેવી શાળા માં. પોતાના બાળકો ને ભણાવવા યોગ્ય ઉપાય રહેલો છે
ખાનગી શાળાઓ મોટી ફી લઇ ને વાલીઓ ના ઇન્ટરવ્યૂ પણ લેતી હોય છે તથા આં. સ્કૂલો ખુલ્લે આમ. કોમર્શિયલ ધંધો કરતી હોય તેમ ચોપડા ડ્રેસ થી મળતી સ્ટેસનરી પણ પોતાના સ્કૂલ માંથી લેવાનો આગ્રહ રાખતી હોય નું પણ સંભાળવા મળેલ છે આવા તથા જુદીજુદી પ્રવૃતિ માટે પણ ચાર્જ લેવામાં આવતો હોવાનું પણ બનાવ જોવા મળતા હોય છે આમ વાલીઓ ને. લુટવામાં કોઈ જ રસ્તા બાકી રાખવામાં આવતા નથી ત્યારે હવે. તમામ વાલીઓએ પોતાના બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારી શાળાઓ માં એડમીશન લેવા માટે વિચારવું જોઈએ તમામ સરકારી સ્કૂલો માં. શિક્ષણ સારું નથી હોતું તે માન્યતા. દરેક વાલીઓ યે હવે. મગજ માંથી કાઢવી જોઈએ કેમકે જો તમારું બાળક હોશિયાર હોય તો તેને માત્ર માર્ગદર્શન ની જ જરૂરિયાત હોય છે પરંતુ તમારું બાળક ભણવામાં નબળું હસે તો ખાનગી સ્કૂલ માં પણ કોઈ ફરક પડવાનો નથી ઘણી મોટી ખાનગી સ્કૂલો દ્વારા તમારો બાળક ભણવામાં નબળું હસે તો તેને બોર્ડ ની પરીક્ષા આપવા દેવામાં આવતી નથી અથવા તો એલસી પકડાવી દઈ બીજી સ્કૂલ માં. એડમિશન માટે ફરીથી દોડાદોડી કરવી પડતી હોવાની પણ. ચર્ચાઓ સંભાળવા મળતી હોય છે આવી. અનેક સમસ્યાઓ ખાનગી સ્કૂલો માં હોવા છતાં વાલીઓ પોતાનો. મોભો બતાવવા માટે ખાનગી સ્કૂલો તરફ. આંધળી. દોડ મૂકતા હોય છે ત્યારે હવે વાલીઓ યે. ખાનગી શાળા નો મોહ છોડીને સરકારી શાળાઓ તરફ. ધ્યાન આપવાની જરૂર છે
સરકારી સ્કૂલો માં વાલીઓ ની સગવડતા માટે સરકાર દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ની રચના કરવામાં આવતી હોય છે જે કમિટી માં ૫૦%. વાલીઓ એક આચાર્ય એક. શિક્ષક તથા બાકીના ગામ ના અન્ય શિક્ષણ વિદો નો સમાવેશ કરવામાં આવતો હોય છે તેઓ દ્વારા આં. સ્કૂલ નું સંચાલન કરવાનું હોય છે જ્યાં સરકારી સ્કૂલો માં. ટોકન સ્વરૂપે ફી હોય છે પણ સામે વાલીઓને બીજા. અનેક ખર્ચાઓ થી રાહત મળે છે અને વાલીઓ પણ સ્કૂલ માં જઈને શિક્ષકો ને મળી પોતાના બાળક ની માહિતી મેળવવી જોઈએ અનેક સરકારી સ્કૂલો માં હાલ ના તબક્કે સારું શિક્ષણ અપાય છે પરંતુ વાલીઓ પોતાના ઇગો દૂર નથી. કરી સકતા આથી ખાનગી સ્કૂલ તરફ દોડ મૂકી રહ્યા છે જે. હવે બંધ કરી. સરકારી સ્કૂલ માં. વાલીઓ દ્વારા પોતાના બાળકો ને એડમિશન અપાવવામાં આવે તે. હાલ ના. સમય ની. માંગ રહેલી છે
રિપોર્ટ
અજય પાઠક

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી જિલ્લા યુવા ભાજપ ના મંત્રીની ફરજ બજાવતા આજે ૨ વર્ષ પૂર્ણ કરતા વનરાજ વરૂ યુવાનો ની માંગ આવતા દિવસોમાં સંગઠનમાં વનરાજભાઈ વરૂ ને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે

Tue Jun 16 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031