અમરેલી જિલ્લા યુવા ભાજપ ના મંત્રીની ફરજ બજાવતા આજે ૨ વર્ષ પૂર્ણ કરતા વનરાજ વરૂ યુવાનો ની માંગ આવતા દિવસોમાં સંગઠનમાં વનરાજભાઈ વરૂ ને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે

આજ રોજ વનરાજભાઈ વરું ને અમરેલી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે ફરજ બજાવતા ૨ વર્ષ પૂર્ણ કર્યા બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા અમરેલી જિલ્લાના યુવાનો
અને આવતા દિવસોમાં અમરેલી તથા તાલુકાઓ ના યુવાનો વડીલો એવી માંગ છે કે આવનારા સમય માં વનરાજભાઈ વરું ને અમરેલી જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવે અને અમરેલી જિલ્લા યુવા ભાજપ નું સંગઠન અતિ મજબૂત બને તેવી લોકોમાં સર્ચા ઉઠી છે.
વનરાજ વરૂ રાજુલા શહેર યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે અને હાલ અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી ની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી રહ્યા છે, બીજી રાજુલા શહેર તથા જિલ્લા માં મોટા ભાગ ની સેવાકીય સંસ્થા તેમજ ગ્રુપ સાથે સંકળાયેલ હોવાથી તેમનો દબદબો વધી રહ્યો છે સાથે યુવા વર્ગ નું સંગઠન વધુ ને વધુ મજબૂત કરવા માટે પણ તેમનો સિંહ ફાળો છે, સાથે સાથે પ્રદેશ યુવા ભાજપ ના હોદેદારો સાથે પણ અગંત ઘરાબો ધરાવે છે અને જિલ્લા ની ચૂંટણીઓ માં પણ વનરાજભાઈ ને મહત્વ પૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે, ભૂતકાળ માં પણ વનરાજ વરૂ ની આગેવાની માં ચૂંટણીઓ માં અને ભાજપની રેલીઓ માં અનેક કાર્યક્રમો કરી સૂક્યા છે સાથે સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના રવુભાઇ ખુમાણ,ભાજપના સંગઠન ના નેતા સાથે તાલ મેલ થી યુવા ભાજપ સંગઠન વધુ મજબૂત બને માટે અમરેલી જિલ્લાના યુવાનો માં માંગ ઉઠી છે કે આવતા દિવસો માં અમરેલી જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ નું પ્રતિનિધિત્વ વનરાજભાઈ વરૂ ને આપવામાં આવે…


રિપોર્ટર :- મહેશ વરૂ
રાજુલા

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાંકાનેર એચ.એન દોશી કોલેજ માં B.A/B.com. sem -1 ની ઓનલાઇન એડમિશન શરૂ

Wed Jun 17 , 2020

You May Like

Breaking News

September 2020
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
282930