વાંકાનેર એચ.એન દોશી કોલેજ માં B.A/B.com. sem -1 ની ઓનલાઇન એડમિશન શરૂ

હાલમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ આવી ગયું છે ત્યાર કોલેજો માં એડમીશન પ્રક્રિયા શરૂ થઈ ગયા છે ત્યારે વાંકાનેર એચ. એન. દોશી કોલેજ દ્વારા ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં B.A./B.Com. Sem.-1 માં એડમિશન લેવા માટે સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ કોલેજે રૂબરૂ આવવાની જરૂર નથી કોલેજની વેબસાઈટ પર ફોર્મ ભરીને submit કરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બધી વિગત સાચી ભરવાની રહેશે નહિતર ફોર્મ રદ થશેઆ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/07/2020 ત્યારબાદ કોઈ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહીં ત્યાર પછી મેરિટ લિસ્ટ તૈયાર થશે જે મેરીટ લીસ્ટ કોલેજની વેબસાઇટ પર મુકવામાં આવશે મેરીટ લિસ્ટ માં આવેલ વિદ્યાર્થીઓ ને જે સૂચના આપવામાં આવે જે મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માં આવશે વધુ માહિતી માટે અને ફોર્મ ભરવા માટે કોલેજ ની વેબસાઈટ પર ક્લિક કરો https://sites.google.com/view/doshicollegewkr
અલી અકબર દેકાવાડીયા વાંકાનેર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

"..પતિ ના માનસિક-શારીરિક ત્રાસ થી કંટાળી તેના પાંચ સંતાનો ને લઈ ઘરે થી બહાર નીકળી ગયેલ મહિલા નું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટિમ બોટાદ..."

Wed Jun 24 , 2020

You May Like

Breaking News

September 2020
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
282930