બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં *’ત્રિવિધ કાર્યક્રમ’* યોજાયો.

બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘ત્રિવિધ કાર્યક્રમ’ યોજાયો.
રોહિશાળા હાઇસ્કૂલ ખાતે આ કાર્યક્રમની શરૂઆતમાં બોટાદ જિલ્લા ખરીદ વેંચાણ સંઘમાં નવા વરાયેલા પ્રમુખશ્રી શામજીભાઈ ઠાકરશી ભાઈ મિયાણીનું સન્માન કરવામાં આવ્યું.
ત્યારબાદ ગામનાં ગેટનાં દાતાશ્રી લક્ષમણભાઈ થોભણભાઈ કેવડીયા, રોહિશાળા હાઇસ્કૂલ અને કન્યાશાળાના દાતા શ્રી નારણભાઈ પ્રાગજીભાઇનું, જેન્તીભાઈ જગાભાઈ મિયાણી, અને કોરોનાની મહામારીમાં રસોડું ચલાવનાર યોગેશભાઈ મિયાનીનું શાલ ઓઢાઢીને સન્માન કરવામાં આવ્યું..
બીજા ભાગમાં રોહિશાળા તથા આસપાસનાં વિસ્તારનાં ગામ માટે મોબાઈલ પશુ વાન નું લોકાર્પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું..
ત્રીજા ચરણમાં પ્રાગજીદાદા પટેલ નાવડાવાળા, મમતાબેન ચૌહાણ (પૂ. તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી વલભીપુર), યોગેશભાઇ મિયાણીના આર્થિક સહયોગથી પ્રેરિત નંદનવન રોહિશાળા કાર્ય અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
મા. સૌરભભાઈ પટેલ દ્વારા પ્રતિકાત્મક વૃક્ષનું રોપણ કર્યા બાદ રોહિશાળા ઠાકર દુવારા મહંત કાનજીબાપુ, બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાંથી પધારેલ મહેમાન માધવજીભાઈ ભૂંગાણી,સી.બી.ખંભાળિયા, પોપટભાઈ અવૈયાસાહેબ, છનાભાઈ કેરાળિયા, બકુલભાઈ શેઠ, અશોકભાઈ પાટી, લાભુભાઈ પાટી, જી.કે. કળથિયા, અમરદીપભાઈ ખાચર તેમજ વલભીપુર તાલુકા ભાજપના પ્રમુખ અજીતસિંહ ગોહિલ તેમાં જોડાયા હતા..
આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપ સરપંચ ઘનશ્યામભાઈ કેવડિયા તથા રોહિશાળા ગ્રામ પંચાયત ના સભ્યો, તથા સોમકુભાઈ ખાચર, ડો.વી.જે. વાળા સાહેબ , લવજીભાઈ કેવડિયા, નટુભગત ચોહલા, પ્રતાપભાઈ ખાચર, ગોવિંદભાઇ મિયાણી, જે.કે. કેવડિયા, હર્ષદભાઈ ડાવરા, દાસભાઈ મિયાણી, ડી.કે.કેવડિયા, ઘનશ્યામભાઈ ગોહિલ, નિલેશભાઈ કેવડિયા, મુકેશભાઈ પાટીદાર, અરવિંદભાઈ સવાણી, લાલાભગત ચોહલા,
ભગીરથભાઈ ખાચર, કુલદીપભાઈ ખાચર, રાણાભાઈ ભગત
મેહુલ ભાઈ ત્રિવેદી, પ્રતિકભાઈ કેવડિયા, રાજુભાઇ મકવાણા, ગોબરભાઈ મીઠાપરા, ભૂપત ભાઈ ચાવડા, વિનોદભાઈ જાદવ, રેવાભાઈ ચાવડા, બ્રિજેશભાઈ મિયાણી, મીતભાઈ દવે, જીગરભાઈ, પીયૂષભાઈ ડાવરાએ બધી જહેમત ઉઠાવી હતી.
વૃક્ષોનાં વાવેતરમાં હિરેનભાઈ ત્રિવેદી અને તેમનાં તાલુકા (વલભીપુર) પ્રા.શિક્ષકોનાં ગ્રુપનું મહત્વનું યોગદાન મળેલ છે.
આ વૃક્ષોની ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી વંદે યુવા ગૃપ-રોહિશાળા અને કાળુબાપુ યુવક મંડળ-રોહિશાળા એ લીધેલ છે.
કાર્યક્રમનું સંપર્ણ સંચાલન દીપકભાઈ વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
ટી.ડી.ઓ.શ્રી અને તેમની ટીમ આ તકે ખાસ હાજર રહી હતી.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શહેર ની વકીલ સોસાયટી માં ગટર ના પાણી ઘર માં ઘુસી જતાં રહીશો. ત્રાહિમામ.

Sun Jun 28 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031