શહેર ની વકીલ સોસાયટી માં ગટર ના પાણી ઘર માં ઘુસી જતાં રહીશો. ત્રાહિમામ.

સુરેન્દ્રનગર શહેર ની જાણીતી વકીલ સોસાયટી માં ગટર ના પાણી ના. નિકાલ ના અભાવે ગટરો ના પાણી પાસા પડી ઘર માં ઘુસી જતા હોય તથા પીવાના પાણી માં આં. પાણી ભરી જતાં હોય લોકો ને પીવાના પાણી માં. વાસ આવતી હોય વારંવાર પાલિકા માં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નિકાલ ના આવતા રહીશો ભારે ત્રાસ દાયક. જીવન જીવી રહ્યા છે
સુરેન્દ્રનગર શહેર ની વકીલ સોસાયટી માં. ગટર ના પાણી ની કોઈ નિકાલ વ્યવસ્થા ન હોવાથી ભૂગર્ભ ગટર ના પાણી ઘર માં પાછા આવે છે અને સામાન્ય વરસાદ માં પણ ઘર માં ગટર ના પાણી આવી જતાં હોય સોસાયટી ના રહીશો નર્કાગાર ની સ્થિતિ માં જીવી રહ્યા છે આં. વિસ્તાર માં ઓવર બ્રિજ થી લઇ તમામ વિસ્તાર નું પાણી વકીલ સોસાયટી માં આવતું હોય ભૂગર્ભ ગટર ના પાણી ઘર માં ઘુસી જવા પામે છે સાથે પીવાના પાણી ની લાઈન માં પણ ભૂગર્ભ ગટર ના પાણી ભરી જતાં હોવાથી પીવા લાયક પણ રહેતું નથી આં. અંગે સત્તાધીશો ને વારંવાર ફરિયાદ કરવા છતાં અને ડોકટર. સિધ્ધેશ વોરા નો વોર્ડ હોવા છતાં પોતે ડોકટર હોય આં માહોલ થી કેવી કેવી બીમારી પરેશાની થઈ શકે તેની જાણકારી હોવા છતાં તેમના. દ્વારા પણ આં. વિસ્તાર માં ચૂંટાઈ આવ્યા બાદ કોઈ. નક્કર પગલાં લેવાની તસ્દી પણ લેવાઈ નથી આથી રહીશો માં ભારે રોષ ની લાગણી ફેલાઇ જવા પામી હતી જ્યારે. હાલ. વહીવટદાર. સાસન. હોવાથી પાલિકા ના અધિકારી તાત્કાલિક કામગીરી કરી. ભૂગર્ભ ગટર ના પાણી ના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. તેવી લોક માંગ ઉઠી છે .
રિપોર્ટ
અજય પાઠક

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

* રાણપુર ટાઉનમાંથી રાત્રીના સમયે લાઇટના અજવાળે જુગાર રમતા ૧૦ શકુનીઓને રોકડ રૂ.૧૧,૪૦૦/- સાથે ઝડપી પાડતી રાણપુર પોલીસ ટીમ*

Mon Jun 29 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31