* રાણપુર ટાઉનમાંથી રાત્રીના સમયે લાઇટના અજવાળે જુગાર રમતા ૧૦ શકુનીઓને રોકડ રૂ.૧૧,૪૦૦/- સાથે ઝડપી પાડતી રાણપુર પોલીસ ટીમ*

રાણપુર પોલીસ સ્ટેશન
રાણપુર ટાઉનમાંથી રાત્રીના સમયે લાઇટના અજવાળે જુગાર રમતા ૧૦ શકુનીઓને રોકડ રૂ.૧૧,૪૦૦/- સાથે ઝડપી પાડતી
રાણપુર પોલીસ ટીમ*
શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવુતી સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ હાલમાં વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસ COVID-19 ની બીમારી નો ફેલાવો અટકે તે સારૂ લોકડાઉન ની અમલવારી કરાવવા તથા દારૂ/જુગાર ની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમ નાઓએ માર્ગદર્શન આપવામાં આવેલ
જે અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.સી.સગર સાહેબ ની સુચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના ASI આઇ.જી.મોરી તથા રાણપુર પોલીસ સ્ટાફ ખાનગી રાહે મળેલ હકીકત આધારે તા.૨૯/૬/૨૦૨૦ ના રોજ ક.૧/૨૫ વાગે રાત્રીના સમયે રાણપુર ટાઉનમાં અણીયાળી કસ્બાતી રોડ ઉપર આવેલ અસર સોસાયટીમા રેઇડ કરતા લાઇટ ના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજીપાના ના પત્તાવડે હારજીતનો જુગાર રમતા (૧) ઘનશ્યામભાઇ ઉર્ફે ચામડી રવાભાઇ ડાભી (કો.પ) (૨) શબ્બીરભાઇ સલીમભાઇ દીવાન (ફકીર) (૩) રવિભાઇ વજુભાઇ સરવૈયા (કો.પ) (૪) લાલજીભાઇ ચીકાભાઇ જમોડ (કો.પ) (૫) અક્ષયભાઇ મુકેશભાઇ રાદડીયા (પટેલ) (૬) અમીનભાઇ યુનુસભાઇ દીવાન (ફકીર) (૭) જુબેરભાઇ હનીફભાઇ ખીમાણી (મેમણ) (૮) સોહીલભાઇ આશીફભાઇ ખીમાણી (મેમણ) (૯) ઇદ્રીશભાઇ હબીબભાઇ દીવાન (ફકીર) નં.૧ થી ૯ તમામ રહે.રાણપુર (૧૦) અસરફભાઇ કરીમભાઇ ખટુંબરા (ઘાંચી) રહે.બોટાદ વાળા તમામને રોકડ રૂ.૧૧,૪૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ ના મળી કુલે રૂ.૧૧,૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધાર-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
તા.૨૯/૬/૨૦૨૦

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જામ ખંભાળિયા માં કોગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાને લઇને જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

Mon Jun 29 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31