જામ ખંભાળિયા માં કોગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાને લઇને જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

જામ ખંભાળિયા માં કોગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાને લઇને
જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું દલવાડી હોટલ થી કલેકટર કચેરી સુધી બાઈક સાથે ચાલી ને પોહચ્યા
સૂત્રોરચાર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
જો કે સોશ્યલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા કોંગ્રેસ ના આગેવાન અને કાર્યકર્તા
વિરોધ નોંધાવ્યો તે સમયે અને આવેદનપત્ર આપ્યું તે સમયે સામાજીક દુરી નું ન રખાયું ધ્યાન..
સોશિયલ મીડિયા અને મીડિયામાં ફોટો સેશન માટે કોગ્રેસ નો દેખાવ
લોક ડાઉન ની હજી નાજુક છૂટ મળી છે ત્યારે લોકો ને કામધંધે જવાનાં સમયે આવા દ્રશ્ય દેખાડવા કેટલાં યોગ્ય?
નત નવા દેખાવ કરતા કોગ્રેસ કાર્યકર્તાઓ ફેમસ થવાની લાઇ લાગી છે તેવું લોકો માં ચર્ચાઈ રહ્યુ છે
કોગ્રેસ ના કાર્યકર્તા પોતાની પબ્લિક સીટી રોજ નવા નાટક થી કરી રહ્યા છે મીડિયા માં રોજ ચમકવાની લાઇ
જામ ખંભાળિયા માં કોગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાને લઇને
જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું દલવાડી હોટલ થી કલેકટર કચેરી સુધી બાઈક સાથે ચાલી ને પોહચ્યા
સૂત્રોરચાર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

: દેશુર ધમા દ્વારકા

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*ગુરુ પૂર્ણિમાનું મહત્વ* " *ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય*"

Sun Jul 5 , 2020

You May Like

Breaking News

December 2020
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031