વિછીયા ની હાલત સફાઈ વગર કફોડી

કોરોના કાળ ની અંદર રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા ની વિંછીયા શહેરની હાલત ત્યાં તમે જુઓ પાણીની અંદર રોડ કે રોડ ની અંદર પાણી મોટા મોટા ખાડા દરેક જગ્યાએ કિચડ ગામની અંદર મોટા મોટા બાવળ મોટા ઉકરડા અને રોગચાળાને આમંત્રણ આપતા હોય અને આખા વિછીયા શહેરની અંદર સફાઇ કર્મીઓ ની એવી બેદરકારી કે જેની અંદર ગંદકીના ગંજ છે અને હાલ અત્યારે કોરોનાવાયરસ ના લીધે આખા ગામની અંદર એટલી મહા ગંદકી છે સાફ-સફાઈ કરવામાં આવતી નથી આ ગામની અંદર મોટો રોગ નો રાફડો ફાટે એવી પરિસ્થિતિ છે બાળકોને ભણવાનું હોય ત્યાં સ્કુલની સામે મોટા ઉકરડા રેસિડેન્ટ સામે મોટા મોટા ઉકરડા અને આ વિછીયા તાલુકો છે કે ગામડું છે એ સમજમાં નથી આવતું આઈના અધિકારીઓ આગેવાનો કે પછી કોઈને કાંઈ નજરમાં આવતું નથી આ ગામ ગંદકીના ગંજ થી એવું ખદબદે છે ત્યારે અનેક પ્રકારના રોગચાળાને આમંત્રણ આપ્યું હોય એવું દેખાય છે યુદ્ધના ધોરણે આ ગામની અંદર સાફ-સફાઈ કરવામાં નહીં આવે અને રોગચાળો વકરશે તો તેની જવાબદારી આબે રી મૂંગી સરકારના અધિકારી કે સરકાર ખુદ પોતે જ રહેશે ક્યાં પોતે મોટા અધિકારીઓ બેસે છે મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી કચેરી ત્યાં પણ સાફ સફાઈ કરવામાં આવતી નથી અને આ લોકો મૂર્ખાઓ સ્વચ્છતા અભિયાન ના નામે લોકોને ગુમરાહ કરે છે આખા ગામની અંદર નથી તો ગટરની વ્યવસ્થા કે નથી ગામની અંદર આર.સી.સી રોડ પીવા માટે પાણી છોડવામાં આવે અને ક જગ્યાએ પાઇપલાઇન લીકેજ ગામની અંદર ક્યાંય પણ અંદર ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી એલીડી મૂકવામાં આવી નથી લોકોને બહુ હાલાકી પડે છે હવે તો આ ગામની અંદર માત્ર ને માત્ર એક જેલની અંદર રહેતા હોય એવું લાગે છે લોકોને ઘરની બહાર નિકળવાની સાથે જ સીધા કરોડા ના દર્શન થાય છે અનેક વાર આ લોકોને રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કચેરી કોઈપણ અધિકારીઓને કાંઈ પડી નથી અમે આવા બેરા મૂંગા અધિકારીઓની આ તાલુકાને વિકાસ વિહોણું તાલુકો વિકાસ ઝંખે છે પણ આવા ભ્રષ્ટાચાર અધિકારીઓ ના લીધે એક પણ કાર્ય થતું નથી અહીંયા નથી તો જાહેર સોચાલય પરંતુ તેમાં પાણીની વ્યવસ્થા નથી જાહેર મુતરડી કે પછી નથી સીટીઝન માટે બેસવા માટે કોઈ મેદાન વિદ્યાર્થી માટે ખેલવા માટે મેદાન નથી આ તાલુકા ની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે અને આ તાલુકાને યુદ્ધના ધોરણે જો વિકાસ આપવામાં નહી આવે તો આ તાલુકાની અંદર એક પણ સારો વ્યક્તિ રહેશે નહીં અને બહાર હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ આવશે અને તેના જવાબદાર આના લાયક અધિકારીઓ રહેશે રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ વિછીયા અનેક વાર સફાઈ માટે રજૂઆત કરી પરંતુ આ વડાપ્રધાનશ્રીના સંબંધીઓ એક પણ કામ કરવા તૈયાર નથી

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લોકોના પ્રશ્નો માટે કોઈ ના પહોંચે ત્યા પહોંચે પત્રકારો,વાત છે નાગેશ્રી થી લુણસાપુર તરફ જતા રોડની.

Thu Jul 9 , 2020

You May Like

Breaking News

October 2020
M T W T F S S
« Jul    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031