કોરોના સામે લડવા માનવતા ગ્રુપ ભાભર દ્વરા વિચારતી વિમુક્તિ જાતિના લોકોને કોરોના સામે લડવા જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું

Share this:

એક સારી સેવા ની પ્રવુતિ કરતું ભાભર નું માનવતા ગ્રુપ જાણીતું છે ત્યારે કોરોના ની વૈશ્વિક મહામારીમાં કોરોના સામે લડવા માનવતા ગ્રુપ ભાભર દ્વારા વિચરતી વિમુક્તિ જાતીના લોકોને કોરોના સામે લડવા જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું…
વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. દેશની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે, ત્યારે આ વિપદામાંથી મુકિત આપવા માનવતા ગ્રુપ ભાભર દ્વારા વિચરતી વિમુક્તિ જાતિના લોકો ને કોરોના સામે લડવા જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું.ભાભર તાલુકાના ગામોમાં વિચરતી વિમુક્તિ જાતિના લોકોનો લોકસંપર્ક કરી કોરોના માટે લેવાપાત્ર તકેદારીનાં પગલાં જેવા કે, માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા વારંવાર હાથ ધોવા પર ભાર મૂકયો હતો. આ ઉપરાંત વિચરતી વિમુક્તિ જાતિના જરૂરિયાત મંદ લોકોને માસ્ક, રાશન કીટ ,બાળકોને ચંપલ આપવામાં આવ્યા અને સ્વાસ્થય જાળવણી અંગે પણ સમજણ આપી હતી, અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમ ખાતે પીવાના પાણી ની કામગીરીની મુલાકાત લેવા પાણી પુરવઠા મંત્રી દોડી આવ્યા

Thu Jul 9 , 2020
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031