હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમ ખાતે પીવાના પાણી ની કામગીરીની મુલાકાત લેવા પાણી પુરવઠા મંત્રી દોડી આવ્યા

મોરબી જિલ્લાના હળવદના હળવદ ટીકર રોડ ઉપર આવેલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે અને હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમ ખાતે ફિલ્ટર પ્લાન અને પાણીની પાઈપલાઈનના પ્રોજેક્ટ મુલાકાતે આવતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉનાળામાં પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે પીવાના પાણીની સમીક્ષા કરી હતી તેમજ આગામી દિવસોમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ને પીવાનું પાણી ફિલ્ટર પાણી મળી રહે તે માટે આગામી દિવસોમાં કડિયાણા ગામે પાણી પુરવઠા યોજના હેઠળ ફિલ્ટર પ્લાન ની કામગીરી હાથ ધરવામાં આવશે અને હળવદ તાલુકા મા પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે પાણી પુરવઠા અધિકારી અને મંત્રી કુંવરજી બાવળિયા એ સમીક્ષા બેઠક યોજી હતી આ પ્રસંગે પાણી પુરવઠા ના કાર્યપાલક ઈજનેર પી એ સોલંકી. જી .ડબલ્યુ્ આઈ.એન .ના અધિકારી એસ .એન.વાઘેલા હળવદ મામલતદાર વીકે સોલંકી .ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા .તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જશુભાઈપટેલ .ધીરુભાઈ ઝાલા . રમેશભાઈ ઠાકોર .વલ્લભભાઈ પટેલ . કેતનભાઈ દવે. સહિતના ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
તસવીર અહેવાલ રિપોર્ટર
હરેશ ભાઈ પરમાર હળવદ

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*ગોસા (ઘેડ) ના ડ્રાઇવરની પુત્રીએ ગોસાની હાઈસ્કૂલમાં ધોરણ 10 માં પ્રથમ નંબર મેળવી ઓડેદરા ગૌરવ વધારે*

Sat Jul 18 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31