જેમાં ચાર વિદ્યાર્થી ઓ પ્રથમ નંબરે આવતા સન્માન કરાયું થરાદ તાલુકા ના અછવાડા ગામે આજરોજ મહાકાળી આર્મી એકેડમી આયોજીત એકેડમીના વિદ્યાર્થીઓ માટે એક દોડ ની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં સોસીયલ ડીસટન્સીને ધ્યાન માં રાખી આ સ્પર્ધા રખાઈ હતી જેમાં 5, કિ, મી, 3 કિ, મિ, 1600 મીટર 800 મીટર […]
બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસ ની ઉજવણી કરવામાં આવી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસે તરીકે ઓળખાતા આજરોજ બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવી હતી એ ઉજવણીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મહેન્ દ્રસિંહ સરવૈયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બોટાદના વિવિધ […]